1 / 2
ચૉકલેટ અને પ્રાલીન લક્ઝરી બાસ્કેટ
ગોલ્ડ કિનારીવાળી બાસ્કેટમાં સજાવેલી બેલ્જિયન-સ્ટાઇલ પ્રાલીન અને ટ્રફલ્સ.
ચોવીસ પ્રાલીન, ટ્રફલ્સ અને સોનેરી ફોઇલવાળી ચૉકલેટ, ગોલ્ડ કિનારીવાળી બાસ્કેટમાં ગોઠવીને મરૂન રિબન સાથે પારદર્શક સેલોફેનમાં પૅક કરેલી.
ઠંડી જગ્યાએ રાખો; Ahmedabad ના ઉનાળામાં અમે તે કોઈ વધારાના ચાર્જ વગર ઇન્સ્યુલેટેડ સ્લીવમાં પહોંચાડીએ છીએ.
| બ્રાન્ડ | Riddhi Signature |
|---|---|
| Pieces | 24 |
| Storage | Below 22°C |
| Veg | Yes (contains milk) |
| HSN | 1806 |
| GST | 18% |
ઓર્ડર અમારા Ahmedabad સ્ટુડિયોમાં પેક થઈ કુરિયર અથવા અમારી પોતાની ડિલિવરી ટીમને સોંપાય છે. ડિલિવરી ચાર્જ અને સમય checkout વખતે તમારા પિનકોડ મુજબ દર્શાવાય છે.
ન વાપરેલી અને મૂળ પેકિંગમાં હોય તેવી વસ્તુઓ માટે ડિલિવરીના 7 દિવસમાં રિટર્ન અથવા રિપ્લેસમેન્ટની વિનંતી કરી શકો છો.
હજી કોઈ રિવ્યૂ નથી
આ ખરીદ્યું છે? ડિલિવરી પછી તમારા ઓર્ડરમાંથી રિવ્યૂ આપી શકો છો.
હજી કોઈ પ્રશ્ન નથી. આ પ્રોડક્ટ વિશે કંઈ પણ પૂછો.